તેજસ્વી પ્રકાશનો હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં બોલ્ડ અંદાજ, ક્લબ માટે છે એકદમ પરફેક્ટ


By Sanket Parekh27, Mar 2023 04:52 PMgujaratijagran.com

તેજસ્વી પ્રકાશ

નાના પડદાની મોટી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશને આજે ઘરે-ઘરે જાણીતી છે. જે અવારનવાર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે

લેટેસ્ટ લુક

સોશિયલ મીડિયામાં એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તેજસ્વીએ યલો કલરનો હાઈ-થાઈ સ્લિટ ડ્રેસ કેરી કર્યો છે

પાર્ટી આઉટફિટ

તેજસ્વી પ્રકાશ પાસે પાર્ટી ડ્રેસનું શાનદાર કલેક્શન છે. એક્ટ્રેસની હાઈ-થાઈ સ્લિટ ડ્રેસ ખૂબ જ સુંદર છે.

વેલવેટ ડ્રેસ

બ્લૂ કલરના આ વેલવેટ હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ હૉટ લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક્સ તેના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

ગ્રેસફૂલ ગ્રીન

ગ્રીન અને બ્લેક કલરનો આ ડ્રેસ એક્ટ્રેસને એલિગન્ટ લુક આપી રહ્યો છે. આ ડ્રેસ સાથે તેજસ્વીએ બ્લેક હાઈ હીલ્સ કેરી કરી છે

ક્લબ નાઈટ

જો તમે પણ તેજસ્વીની જેમ પાર્ટીના શોખીન હોવ તો એક્ટ્રેસનો આ રેડ ડ્રેસ જરૂર કેરી કરવો જોઈએ

બ્લેક લવર

બ્લેક લવર્સ માટે તેજસ્વી પ્રકાશનો આ બ્લેક હાઈ-થાઈ સ્લિટ ડ્રેસ એકદમ પરફેક્ટ છે. લેધરનો આ ડ્રેસ એકદમ ક્લાસી લુક આપી રહ્યો છે

એકવાર ટ્રાય કરો

જો તમે તેજસ્વી પ્રકાશના ફેન હોવ અને પાર્ટીમાં બધા કરતાં અલગ દેખાવા માંગતા હોવ તો એક્ટ્રેસના આ આઉટફિટ એક વખત જરૂર ટ્રાય કરવા જોઈએ.

પલક કે શ્વેતા તિવારી, માતા-પુત્રી પૈકી કોની અદા સૌથી વધુ કાતિલ, તસવીરો જોઈને તમે જ કહો