પલક કે શ્વેતા તિવારી, માતા-પુત્રી પૈકી કોની અદા સૌથી વધુ કાતિલ, તમે જ કહો


By Sanket Parekh27, Mar 2023 04:37 PMgujaratijagran.com

શ્વેતા તિવારી

એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને હૉટ ફોટોના કારણે અવારનવાર સોશિયલ મીડિયામાં આગ લગાવતી રહે છે

પલક તિવારી

શ્વેતા તિવારીની પુત્રી પલક પણ પોતાની હૉટ ફોટો અને બૉલ્ડ અંદાજના કારણે સૌ કોઈનું દિલ જીતી રહી છે

એઝ ઈઝ નંબર

એક તરફ શ્વેતા તિવારી જ્યાં 42 વર્ષની છે, તો પુત્રી પલક માત્ર 22 વર્ષની છે. જો કે બન્ને લુક્સની બાબતમાં એકબીજાને ટક્કર આપી રહી છે

હૉટનેસ ઑવર લૉડેડ

શ્વેતા તિવારી અને પલક તિવારી બન્ને બેહદ હૉટ છે અને કાયમ સોશિયલ મીડિયામાં પોતાના બોલ્ડ ફોટો શેર કરીને ચર્ચામાં રહે છે

સીરિયલ્સ

શ્વેતા તિવારીએ અનેક સીરિલ્સમાં કામ કરું છે. હાલ તે ઝી ટીવીની 'અપરાજિતા' શૉમાં પણ એક્ટ્રેસ જોવા મળી રહી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી

જ્યારે પલક તિવારીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 'બિજલી-બિજલી' ગીતથી પલકને ખૂબ જ લોકપ્રિયતા મળી

પલકની ફેન ફૉલોઈંગ

સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો પલક તિવારીને ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ લૉકો ફૉલો કરે છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ શ્વેતા

શ્વેતા તિવારી પૉપ્યૂલેરિટી મામલે પુત્રી પલકથી આગળ છે. એક્ટ્રેસને ઈન્સ્ટાગ્રામ પર 4 મિલિયનથી વધુ લોકો ફૉલો કરે છે.

ઈન્ટીમેટ સીન કરતાં આ સ્ટાર્સનો છૂટ્યો પરસેવો, કોઈ ધ્રુજવા લાગ્યું, તો કોઈ બાથરૂમમાં પુરાયું