ઈન્ટીમેટ સીન કરતાં આ સ્ટાર્સનો છૂટ્યો પરસેવો, SEE Pics


By Sanket Parekh27, Mar 2023 04:24 PMgujaratijagran.com

બૉલિવૂડ ઈન્ડસ્ટ્રી

બૉલિવૂડ એક એવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છે, જ્યાં કલાકારોએ તમામ પ્રકારના સીન પરાણે કરવા જ પડે છે

ઈન્ટીમેટ સીન

આ ઈન્ડસ્ટ્રીમાં એવી અનેક એક્ટ્રેસ છે, જેમણે એક કરતાં વધુ વખત ઈન્ટીમેટ સીન આપ્યા છે. જો કે આવા સીન આપતી વખતે ઘણી વખત તેમની હાલત પણ કફોડી થઈ ગઈ હતી.

મલ્લિકા શેરાવત

બૉલિવૂડની હૉટ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતને 'ડર્ટી પૉલિટિક્સ'માં ઓમ પુરી સાથે ઈન્ટીમેટ સીન આપતી વખતે પરસેવો છૂટી ગયો હતો.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા ઈન્ટીમેટ સીન કરતી વખતે ડરી ગઈ હતી, કારણ કે સીન પૂરો થયો હોવા છતાં વિનોદ ખન્નાએ તેને જકડીને રાખી હતી.

રેખા

ફિલ્મ 'પુંગાઈ મનન'માં અભિનેતા કમલ હસન અચાનક રેખાને કિસ કરવા લાગે છે. જે બાદ રેખા ઘણી પરેશાન થઈ ગઈ હતી.

રણવીર કપૂર

રણવીર કપૂરે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, 'એ દિલ હૈ મુશ્કિલ'માં એશ્વર્યા રાય સાથે રોમાન્સ કરતાં તે ગભરાઈ ગયો હતો અને તેના હાથ ધ્રૂજવા લાગ્યા હતા.

સુષ્મિતા સેન

'ચિનગારી' ફિલ્મમાં મિથુન ચક્રવર્તી સાથે ઈન્ટીમેટ સીન આપતા સમયે સુષ્મિતા સેન ગભરાઈને બાથરૂમમાં પુરાઈ ગઈ હતી.

બૉબી દેઓલ

વેબ સિરીઝ 'આશ્રમ 3'માં ઈશા ગુપ્તા અને બૉબી દેઓલ વચ્ચેના ઈન્ટીમેટ સીન શૂટ કરતાં સમયે અભિનેતા નર્વસ થઈ ગયો હતો.

દીપિકા પાદુકોણના રોયલ સાડી લુક્સ