દીપિકા પાદુકોણના રોયલ સાડી લુક્સ


By Gujarati Jagran27, Mar 2023 03:47 PMgujaratijagran.com

દીપિકા બોલીવુડની લિસ્ટ-A એક્ટ્રેસિસમાંથી એક છે

આમ તો દીપિકાનો દરેક લુક સારો હોય છે, પણ સાડીમાં તે રોયલ દેખાઈ છે

બ્લેક સાડીમાં દીપિકા બેહદ સુંદર લાગી રહી છે

કોઈપણ વેડિંગ ફંક્શનમાં તમે દીપિકાનો શિમરી સાડી લુક ટ્રાય કરી શકો છો

ઓફ વ્હાઇટ કલરની સાડીમાં અભિનેત્રી મહારાણી લાગી રહી છે

લાઈટ કલરની સાડીમાં દીપિકા એકદમ એલિગન્ટ લાગી રહી છે

દીપિકાએ પોતાના લગ્નમાં આ કાંજીવરમ સાડી પહેરી હતી

રિતિક રોશનની ગર્લફ્રેન્ડ છે ગ્લેમરના મામલે સૌથી આગળ