તેજસ્વી પ્રકાશનો એટ્રેક્ટિવ આઈ મેકઅપ લુક


By Gujarati Jagran07, Apr 2023 04:03 PMgujaratijagran.com

બિગ બોસ-15 વિનર તેજસ્વી પ્રકાશ પોતાના લુક્સને લીધે ચર્ચામાં છે

ડ્રેસ હોય કે મેકઅપ અભિનેત્રી દરેક અવતારમાં સુંદર લાગે છે

તેજસ્વીના આઈ મેકઅપને તમે કોઈપણ ફંક્શનમાં ટ્રાય કરી શકો છો

તેજસ્વીની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

કોઈપણ આઉટફિટ સાથે અભિનેત્રીનો ગ્લોસી લુક બેસ્ટ રહેશે

ઇન્ડિયન લુક સાથે કટ ક્રિઝ આઈ લુકમાં તમે ગોર્જિયસ લાગશો

ગોલ્ડન કલરનો શેડો દરેક આઉટફિટમાં જામે છે

પ્રિયંકા ચોપરા પોતાના આકર્ષક ફેશન સેન્સથી કરે છે લોકોના દિલો પર રાજ