પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાના અભિનયનો સિક્કો જમાવ્યો છે
તસવીરમાં પ્રિયંકા મલ્ટીકલર ઈન્ડો-વેસ્ટર્ન સાડી અને ઓફ શોલ્ડર બ્લાઉઝમાં પોતાની આકર્ષક અદાઓ બતાવી રહી છે
પીચ કલરના એમ્બ્રોઇડર્ડ ટ્રાન્સપેરેન્ટ ગાઉનમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી રહી છે
વ્હાઈટ કલરની ડિઝાઈનર ડ્રેસમાં પ્રિયંકા ઘણા કાતિલાના પોઝ આપતી જોઈ શકાય છે
યેલો કલરની સિલ્વર એમ્બ્રોઇડર્ડ ઓફ શોલ્ડર ડ્રેસમાં પોતાના સ્લેઈંગ ફિગરથી ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે
પ્રિયંકા બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ઘણી ક્યૂટ લાગી રહી છે