ઈન્ડો-વેસ્ટર્ન સાડીમાં અપ્સરા લાગી આ હસીનાઓ


By Dharmendra Thakur06, Apr 2023 06:21 PMgujaratijagran.com

કૃતિ સેનન

અભિનેત્રી કૃતિ સેનન આ બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સાડીમાં ઘણો ડિફરેન્ટ લુક આપી રહી છે

માહિરા શર્મા

બ્લેક કલરની શિમરી સાડીમાં માહિરા શર્મા કમાલ લાગી રહી છે

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી હંમેશા પોતાની ફિટનેસ અને સ્ટાઈલને લઈને ચર્ચામાં બની રહે છે

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાની આ મલ્ટી કલર ઈન્ડો વેસ્ટર્ન સાડીએ ઈવેન્ટની લાઈમલાઈટ લૂટી

દિશા પટણી

સિલ્વર કલરની આ સાડીમાં દિશા પટણી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરનો આ લુક ઘણો શાનદાર અને આકર્ષક છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

હનુમાનજીની ભૂમિકા ભજવીને આ એક્ટર્સ છવાયા, એક તો છે મુસ્લિમ