તેજસ્વી પ્રકાશના ખૂબસૂરત આઈ મેકઅપ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh17, Jul 2023 05:07 PMgujaratijagran.com

તેજસ્વી પ્રકાશ

તેજસ્વી પ્રકાશને દરેક અંદાજમાં તેના ફેન્સ પસંદ કરે છે. અભિનેત્રીની ડ્રેસિંગ સ્ટાઈલ સિવાય આઈ મેકઅપ લુક પણ કમાલ છે

બિગ બોસ વિનર

તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15ની વિનર રહી ચૂકી છે. ફેન્સ તેના બેમિસાલ અંદાજના દિવાના છે

સ્ટાઈલિશ લુક

તેજસ્વી પ્રકાશના સ્ટાઈલિશ લુક ઘણા શાનદાર હોય છે

ગ્લિટર આઈ મેકઅપ

તેજસ્વી પ્રકાશનો આ ગ્લિટર આઈ મેકઅપ કોઈપણ વેસ્ટર્ન ડ્રેસની સાથે ટ્રાય કરી શકાય છે

ગ્લોસી શેડો

એથનિક વિયરની સાથે તેજસ્વી પ્રકાશના આ ગ્લોસી આઈ મેકઅપને ટ્રાય કરી શકાય છે

કટ ક્રીઝ આઈ મેકઅપ

કટ ક્રીઝ આઈ મેકઅપની સાથે હેવી લાઈનર લગાવી શકાય છે. જે ગ્લેમરસ લુક આપશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૃણાલ ઠાકુરના બેસ્ટ સાડી લુક્સ