ટીવી શોથી લઈને ફિલ્મો સુધી પોતાના દમદાર અભિનયથી લોકોનું દિલ જીતનારી મૃણાલ ઠાકુર ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ખૂબસૂરત દેખાય છે
ઓરેન્જ કલરની સાડી અને સ્લીવ બ્લાઉઝમાં કાનોમાં ઝુમકા પહેરેલી અભિનેત્રી ઘણી એલિગેન્ટ લાગી રહી છે
વ્હાઈટ કલરની સાડી અને બ્લૂ કલરના સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી પોતાના આ કંટ્રાસ્ટ કોમ્બિનેશન ફેશન સેન્સમાં આકર્ષક લાગી રહી છે
સ્લિક સાડી અને હાફ સ્લીવ બ્લાઉઝમાં અભિનેત્રી કાનમાં ઝુમકા અને નેકલેસ પહેરેલી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
પર્પલ કલરની એમ્બ્રોયડર્ડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં મૃણાલ ગ્રેસફુલ લુક આપતી જોવા મળી રહી છે
સીતા રામમ અભિનેત્રી પોતાની આ બ્લૂ કલરની સાડીમાં સાદગીભર્યા અંદાજમાં જોઈ શકાય છે