આલિયા ભટ્ટનું શાનદાર સાડી કલેક્શન


By Thakur Dharmendrasinh Dilipsinh16, Jul 2023 01:17 PMgujaratijagran.com

રોકી ઔર રાની કી પ્રેમ કહાની

28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની રિલીઝ થવા જઈ રહી છે

રોકી કી રાની

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે

સાડી લુક્સ

આલિયા ભટ્ટની પાસે સાડીનું શાનદાર કલેક્શન છે. આ ફિલ્મમાં પણ અભિનેત્રીએ ડિઝાઈનર સાડી કેરી કરી છે

સ્લિવર સાડી

આલિયા ભટ્ટનો આ સ્લિવર સાડી લુક કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે

ડિફરેન્ટ લુક્સ

અભિનેત્રીની ફેશન સેન્સ શાનદાર છે. ઓફ શોલ્ડર બ્લાઉઝની સાથે અભિનેત્રીને જ્વેલરી પણ ડિફરેન્ટ લુક આપી રહી છે

આકર્ષક લુક્સ

આ સાડી લુકમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

નોરા ફતેહીના સેસી બ્લેક આઉટફિટ્સ