નોરા ફતેહીના સેસી બ્લેક આઉટફિટ્સ


By Thakur Dharmendrasinh Dilipsinh16, Jul 2023 01:10 PMgujaratijagran.com

નોરા ફતેહી

ઇન્ડિયન અને કેનેડિયન અભિનેત્રી નોરા ફતેહીના લાખો દિવાના છે

શાનદાર ડાન્સર

નોરા ફતેહી પોતાની ડાન્સિંગ સ્કિલ માટે પણ જાણીતી છે

ફેશન ક્વીન

નોરા ફતેહીની ફેશન સેન્સ શાનદાર છે. અભિનેત્રીનો દરેક આઉટફિટ સ્ટાઈલિશ હોય છે

ક્લાસી લુક

નોરાનો આ લુક ઘણો ક્લાસી છે. લેધર સ્કર્ટ અને ડિફરેન્ટ સ્ટાઈલ જેકેટમાં નોરા ક્લાસી લાગી રહી છે

પરફેક્ટ ફોર જીમ

બ્લેક લવર અને જીમ લવર બંને માટે નોરાનો આ આઉટફિટ પરફેક્ટ છે

પાર્ટી પરફેક્ટ

નોરા ફતેહીનો આ લુક નાઈટ ક્લબ અને પાર્ટીઝ માટે એકદમ પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આઈલેન્ડમાં બીચ પર પાણીમાં મસ્તી કરતી કચ્છી કોયલ Geetaben Rabariની તસવીરો વાયરલ