ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે. ગીતાબેન ગુજરાતમાં એક જાણીતું નામ છે
હાલમાં ગીતાબેન રબારીની આઈલેન્ડમાં બીચ પર પાણીમાં મસ્તી કરતી તસવીરો વાયરલ થઈ રહી છે
ગીતાબેન રબારીએ વિક્ટોરિયામાં એક આઈલેન્ડ પરથી અલગ-અલગ પોઝ આપતા તસવીરો શેર કરી છે
હંમેશા પારંપરિક આઉટફિટમાં જોવા મળતી ગીતાબેન રબારી તસવીરમાં વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી રહ્યા છે
ગીતાબેન રબારી બીચ પર પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે
ગીતાબેન રબારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે