બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ પોતાના આગામી ફિલ્મ બવાલને લઈને ખૂબ જ ચર્ચામાં છે
હાલમાં જ અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
અભિનેત્રી જાહ્નવી કપૂર ફ્લોરલ ગાઉનમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
અભિનેત્રી બ્લેક બોડીકોન ડ્રેસમાં આકર્ષક અદાઓ બતાવતી જોવા મળી રહી છે
અભિનેત્રી આ તસવીરોમાં કિલર અંદાજમાં જોઈ શકાય છે, જાહ્નવીની આ તસવીરો પર ફેન્સ ભરપૂર પ્રેમ વર્શાવી રહ્યા છે
જાહ્નવી કપૂર પોતાના કર્વી ફિગરથી ફેન્સના દિલોની ધડકન વધારી રહી છે