Mrunal Thakurની ડેનિમ કો-ઓર્ડ આઉટફિટમાં ખૂબસૂરત તસવીરો


By Thakur Dharmendrasinh Dilipsinh15, Jul 2023 02:17 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુર

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાની ગ્લેમરસ અદાઓને લઈને ફેન્સની વચ્ચે લાઈમલાઈટમાં બની રહે છે

લેટેસ્ટ ફોટોશૂટ

હાલમાં જ મૃણાલે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

ડેનિમ લુક

આ તસવીરોમાં અભિનેત્રી મૃણાલ ડેનિમ લુકમાં કો-ઓર્ડ સેટ કેરી કરેલ છે, જેમાં તે ઘણી આકર્ષક લાગી રહી છે

મેકઅપ

ઓપન હેયર અને ન્યૂડ મેકઅપ લુકની સાથે અભિનેત્રી મૃણાલ ઠાકુરે પોતાનો આઉટલુક કમ્પ્લીટ કર્યો છે

દુબઈ

અભિનેત્રીની આ તસવીરો દુબઈની છે, જેમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

વાયરલ

અભિનેત્રી મૃણાલ ઠાકુરની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે વાયરલ થઈ જાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

એથનિક લુકમાં દેખાવા માંગો છો ગોર્જિયસ, તો નિક્કી તંબોલીના આ લુક્સ પર નાંખો એકનજર