બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી નિક્કી તંબોલીને સૌ કોઈ જાણે જ છે. એક્ટ્રેસ પોતાના એક્ટ્રેક્ટિવ લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
વેસ્ટર્ન કરતાં વધારે એક્ટ્રેસ પોતાના એથનિક અટાયરમાં જલવો વિખેરે છે. એવામાં તમે નિક્કી તંબોલીના વિવિધ દેશી લુક્સને આ ફેસ્ટિવ સિઝનમાં ટ્રાય કરી શકો છો.
એક્ટ્રેસનો આ પ્રિન્ટેડ લહેંગો, હેવી ઑક્સોડાઈઝ નેકપીસ સાથે તેની વી નેક ચોલી સ્ટાઈલિશ લુક આપી રહી છે.
નિક્કીનો આ ઑરેન્જ ડિઝાઈનર ગાઉન લુક્સ પણ ખૂબ જ યુનિક છે. ફેસ્ટિવલ સિઝનમાં તમે આ લુકથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.
નિક્કીનો આ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ લુક ખૂબ જ આકર્ષક છે. આ લુકને એક્ટ્રેસે ઑપન હેર અને ફંકી ઈયરિંગથી કમ્પ્લિટ કર્યો છે.
આ પ્રકારના નિયોન કલર સ્કર્ટ, ટોપ લુક્સને તમે કોઈ પણ ફેસ્ટિવલ પર સરળતાથી કેરી કરીને ખુદને એક પ્રિટી લુક આપી શકો છો.
ફેસ્ટિવલ પર સૂટ કરીને કરવાનું વિચારી રહ્યાં હોવ, તો ડીવાના યેલો કટ સ્લીવ્સ લુકથી આઈડિયા લઈ શકો છો.
આ પિન્ક કલરની રફલ સાડી સાથે એક્ટ્રેસે હેવી વર્ક બ્લાઉઝ કેરી કર્યો છે. જે નિક્કીને એકદમ ગ્લેમરસ લુક આપી રહ્યો છે.