સૂતા પહેલાં બ્રશ ન કરવાથી ઘણા ગેરફાયદા થઈ શકે છે, જે તમારા દાંત અને પેઢાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ચાલો જાણીએ કે સૂતા પહેલાં બ્રશ ન કરવાથી નુકસાન થાય છે.
સૂતા પહેલાં બ્રશ ન કરવાથી દાંતોમાં પ્લેક જમા થાય છે, જે દાંતમાં સડો અને પેઢાના રોગ ઉત્પન્ન કરવાનું કામ કરે છે.
સૂતા પહેલાં બ્રશ ન કરવાથી પેઢામાં સોજો અને દુખાવો થઈ શકે છે. જે પેઢાના રોગમાં વધારો કરે છે.
સૂતા પહેલાં બ્રશ ન કરવાથી દાંતમાં એસિડ જમા થઈ શકે છે.જે દાંતમાં સડો તરફ દોરી શકે છે.
સૂતા પહેલાં બ્રશ ન કરવાથી મોમાં દુગઁધ આવી શકે છે.
સૂતા પહેલાં બ્રશ ન કરવાથી દાંત પર ડાઘ પડી શકે છે, જેનાથી પેઢામાંથી લોહી નીકળી શકે છે.
સૂતા પહેલાં બ્રશ ન કરવાથી પેઢામાં સોજો અને દુખાવો થઈ શકે છે, જેનાથી પેઢામાંથી લોહી નીકળી શકે છે.
સૂતા પહેલાં બ્રશ ન કરવાથી દાંતની સમસ્યા વધી શકે છે અને દાંતની સારવારની જરૂર પડી શકે છે.
જીવનશૈલી સંબંધિત દરેક અપડેટ જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.