ખરાબ ખાણીપીણીની આદતો અને સ્મોકિંગના કારણે દાંત ખરાબ થવા લાગે છે. આ સાથે ઉંમર વધવાથી પણ દાંત સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.તો એવા લાંબા ગાળે દાંત સ્વસ્થ રાખવા માંગો છો તો તમે કેટલીક ટીપ્સ અનુસરી શકો છો.
શરીરની સાથે દાંતને પણ સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે રોજનુ 5 લિટર પાણી પીવુ જોઈએ. આ ઉપરાંત ખાધા પછી કોગળા પણ કરવા જોઈએ.
દાંતને સ્વસ્થ રાખવા માટે ફળોનુ સેવન કરવુ જોઈએ. તેથી દાંતને સ્વસ્થ રાખવા માટે તમે ડાયટમા જામફળ અને સફરજનને સામેલ કરી શકો છો.
દાંતને સ્વસ્થ રાખવા માટે તમે તમારા ભોજનમા સ્ટાર્ચની માત્રા ઓછી કરો. સ્ટાર્ચની વધુ માત્રા મુખમા બેક્ટેરીયાનુ પ્રમાણ વધારી શકે છે, જે તમારા દાંતને ખરાબ કરે છે.
દાંતને સ્વસ્થ રાખવા માટે તથા દાંત સંબધિત સમસ્યાઓથી દૂર રહેવા માટે નિયમિત પણે દાંતની તપાસ કરાઓ. તેનાથી સમસ્યાની આગોતરી જાણકારી થાય છે.
દાંતને સ્વસ્થ રાખવા માટે વધારે ઠંડુ અને ગરમ પાણી ન પીઉ જોઈએ. જેનાથી તમારા દાંત ખરાબ થઈ શકે છે.