Top Class Hairstyle: ટીનેજર ગર્લ્સને હીરોઈન જેવો લુક બનાવવો હોય તો, આજે જ ટ્રાય


By Vanraj Dabhi23, Jan 2025 11:11 AMgujaratijagran.com

રુહાનિકા ધવન

ટીવી સીરિયલ યે હૈ મોહબ્બતેંમાં રુહીનું પાત્ર ભજવનારી રુહાનિકા ધવન પોતાના ક્યૂટ લુક્સને કારણે ચર્ચામાં રહે છે.

રુહાનિકા ધવનની ફેશન સેન્સ

તેની ફેશન સેન્સ ખૂબ જ સુંદર છે, આજે અમે તમને અભિનેત્રીઓની કેટલીક હેરસ્ટાઇલ બતાવીશું જેમાંથી ટીનેજર ગર્લ્સ હીરોઈન જેવી દેખાવા માટે હેરસ્ટાઈલની પ્રેરણા લઈ શકે છે.

સિમ્પલ વેણી

આ સિમ્પલ ફ્રેન્ચ વેણી હેરસ્ટાઇલમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ટીનેજર ગર્લ્સ માટે આ વેણી શ્રેષ્ઠ રહેશે.

મેસી બન હેરસ્ટાઈલ

જો તમે 5 મિનિટમાં બન બનાવવા માંગતા હોવ તો અભિનેત્રીએ આ હેરસ્ટાઇલ તેના વેસ્ટર્ન લુક સાથે કેરી કરી શકો છે.

ગજરા સાથે ફ્રેન્ચ હેર બ્રેડ

સૂટ લુકને કંપ્લીટ કરવા માટે અભિનેત્રીએ સાઇડ ફ્રેન્ચ વેણીની હેરસ્ટાઇલ બનાવી છે, જેના પર ગજરા લગાવ્યો છે.

લો બન

જો તમે સરળ અને સિમ્પલ હેરસ્ટાઇલ શોધી રહ્યા છો, તો તમે આ લો બન બનાવી શકો છો. અભિનેત્રીએ તેના લેહેંગા લુકને કંપ્લીટ કરવા માટે આ હેરસ્ટાઇલ કરી છે.

રિબન સાથે હાફ હેર પોનીટેલ

સ્ટાઇલિશ લુક માટે તમે રિબન હેરસ્ટાઇલ સાથે આવી હાફ હેર પોનીટેલ પણ ટ્રાય કરી શકો છો.

સિમ્પલ પોનીટેલ

જો તમે ટ્રાય કરવવા માંગતા હોવ તો તમે આ સિમ્પલ પોનીટેલ હેરસ્ટાઇલ પણ બનાવી શકો છો.

ગજરા સાથે લો બન

કોઈપણ ફંક્શનમાં જવા માટે તમે ગજરા હેરસ્ટાઈલ સાથે આવી ફ્રન્ટ હેર વેણી લો બન બનાવી શકો છો.

વાંચતા રહો

રૂહાનિકા ધવનની આ હેરસ્ટાઈલ ખૂબ જ સુંદર છે. આવી ફેશન સેન્સ સંબંધીત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hollywoodની રીમેક છે Bollywoodની આ 7 ફિલ્મ, તમામ બૉક્સ ઑફિસ પર રહી બ્લોકબસ્ટર