TaurusHoroscope 2023વૃષભ રાશિના જાતકોની વર્ષની શરુઆત ખૂબ જ શુભ, અંતિમ ભાગમાં તમામ ક્ષેત્રે સંભાળવાની જરુર
By AkshatKumar Pandya26, Dec 2022 12:50 PMgujaratijagran.com
વ્યવસાયઆ વર્ષે ધંધામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડશે. ધંધાર્થે વિદેશ પ્રવાસ કરી શકશો. ઓક્ટોબર મહિના પછીનો સમય શુભ રહેશે, અટકેલા દરેક કાર્ય પૂરા થશે.
સ્વાસ્થ્યસ્વાસ્થ્ય બાબતે આ વર્ષ તમારું સામાન્ય રહેવાનું છે. આંખ, દાંત, પેટને સંબંધિત રોગ થઈ શકે છે. પિતાનું સ્વાસ્થ્ય વર્ષ દરમિયાન સાચવવું જરુરી બની રહેશે.
લગ્ન-લગ્નજીવનલગ્ન બાબતે આ વર્ષ તમારું શુભ રહેવાનું છે. અપરિણિત જાતકોના એપ્રિલ મહિના પછી લગ્ન થઈ શકે છે.