Mouni Roy એ વ્હાઇટ ડ્રેસમાં શેર કરી સિઝલિંગ તસવીરો


By Dharmendra Thakur26, Dec 2022 12:49 PMgujaratijagran.com

અભિનેત્રી મૌની રોય આ લેટેસ્ટ તસવીરમાં ઘણી સ્ટાઇલિશ દેખાઇ રહી છેલેટેસ્ટ તસવીર

મૌની રોયની આ તસવીરને ફેન્સ કમેન્ટ બોક્સમાં સ્ટનિંગ અને ગૉર્ઝિયસ બતાવી રહ્યા છેસ્ટનિંગ

મૌની રોયની ફ્રેન્ડસ સાથેની ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છેક્રિસમસ સેલિબ્રેશન

મૌની રોય આ તસવીરમાં ઘણી આકર્ષક લાગી રહી છેઆકર્ષક&

એક્ટ્રેસ ગ્લેમરસના મામલે ટીવીથી લઇને બોલીવુડની હસીનાઓને પણ માત આપે છેગ્લેમરસ એક્ટ્રેસ

મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે છવાયેલી રહે છે. એક્ટ્રેસની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છેઈન્ટરનેટ ફ્રેંડલી

For More Stories like this:Click here

Aries Horoscope 2023 in Gujarati - મેષ રાશિફળ 2023