સાતમ આઠમનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાય છે, દરેક ગુજરાતીઓ આ દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ રાંધણ છઠના દિવસે બનાવતા હોય છે.
થેપલા દરેક ગુજરાતીઓની મનપસંદ વાનગી છે, તમે ઘરે મેથીના થેપલા ટ્રાય કરી શકો છો.
થેપલા સાથે બટાકાની સૂકીભાજી પરફેક્ટ કોમ્બો છે, તમે બટાકાની સૂકીભાજી અજમાવી શકો છો.
સાતમ આઠમ પહેલા બોળ ચોથ પર આ રેસીપી બાનાવી શકાય છે.
સાતમ આઠમ પર ફરસાણમાં તમે પાપડ અને ચોરાફળી રેસીપી બનાવી શકો છો.
ઘઉ કે મેંદાના લોટ અથવા ચણાની લોટમાંથી પુરી પણ બનાવી શકો છો.
સાતમ દરમિયાન ફરસાણમાં તમે વિવિધ પ્રકારના ગાંઠિયા પણ બનાવી શકો છો.
સાતમના તહેવાર પર તમે દૂધીના મૂઠીયા કે ઢોકળા પણ બનાવી શકો છો.
સાતમ-આઠમના તહેવાર પર મસાલા ભીંડીનું શાક બનાવી શકો છો.
ફરસાણમાં તમે મેંદાનો લટની પળ વારી ફરસી પુરી બનાવી શકો છો.