TMKOC: ફાફડા-જલેબી નહીં જાપાનીઝ અને કોરિયન ફૂડની શોખીન છે Babita Ji


By Sanket Parekh17, Jan 2023 05:50 PMgujaratijagran.com

સોશિયલ મીડિયા પર બબીતા અર્થાત મુનમુન દત્તાએ ફોટો શેર કર્યાં છે, જેમાં તે જાપાનીઝ અને કોરિયન ફૂડ ઈન્જૉય કરી રહી છે

એક્ટ્રેસે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, મને કોરિયન અને જાપાનીઝ ફૂડ આપો અને તમે મારા બેસ્ટ ફ્રેન્ડ બનશો

આ સિવાય એક્ટ્રેસને હૉટ ચૉકલેટ પણ ખૂબ જ પસંદ પડે છે. સોશિયલ મીડિયા પર મુનમુન અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

બબીતાજી ખાવાની શોખીન છે, તેને અલગ-અલગ પ્રકારના ફૂડ ટ્રાય કરવા ખૂબ જ ગમે છે

સુંદરતા મામલે એક્ટ્રેસ કોઈથી કમ નથી, તેના લાખો ફેન્સ તેના પર ફિદા છે.

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

30ની વય વટાવી ચૂકેલા સાઉથ એક્ટ્રેસ આજે પણ લાગે છે અપ્સરા, જુઓ તસવીરો