&30ની વય વટાવી ચૂકેલા સાઉથ એક્ટ્રેસ આજે પણ લાગે છે અપ્સરા, જુઓ તસવીરો
By Sanket Parekh
17, Jan 2023 04:40 PM
gujaratijagran.com
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં આજે પણ અનેક એવી એક્ટ્રેસ છે, જે 30ની વય વટાવવા છતાં આજે પણ બલાની સુંદર લાગી રહી છે
બાહુબલી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી 41 વર્ષની થવા છતાં આજે પણ યંગ એક્ટ્રેસોને મ્હાત આપી રહી છે.
35ની વય વટાવી ચૂકેલી સમંથા અભિનયની સાથે-સાથે સુંદરતાના કારણે પણ લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે
37 વર્ષની કાજલ અગ્રવાલ આજે પણ પોતાના ગ્લેમરસ લુકમાં યંગ એક્ટ્રેસને માત આપી રહી છે
દ્રશ્યમ એક્ટ્રેસ શ્રિયા સરન 40 વર્ષની થઈ ગઈ છે, આમ છતાં પોતાની કાતિલ અદાઓથી લાખો ફેન્સને ઘાયલ કરે છે
PS-1 ફિલ્મમાં જોવા મળેલી તૃષા કૃષ્ણન 39 વર્ષની થઈ ગઈ હોવા છતાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.&
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
બહુ જ બોલ્ડ છે ફરહાન અખ્તરની શાળી અનુષા દાંડેકર
Explore More