પરિવાર સાથે હસતા રમતા અને આનંદ કિલ્લોલ કરતા જીવન જીવવાનો બોધ પાઠ શીખવતી એક માત્ર સિરીયલ છે.
તારક મહેતા સિરીયલનું ખૂબ પ્રખ્યાત બબિતાનું પાત્ર મુનમુન દત્તા કરે છે.
તારક મહેતા સિરિયની બબિતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા વિવિધ પ્રકારના આઉટ ફિટ અજમાવતી હોય છે.
નવરાત્રીનો તહેવાર ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં લોકો ઉજવણી કરતા હોય છે.
નવરાત્રી દરમિયાન બબિતા અવનવા કોસ્ચ્યુમ અને જ્વેલરીમાં જોવા મળી રહી છે.
તારક મહેતા સિરિયની બબિતા લાસ્ટ નાઈટ ગુજરાતના અંકલેશ્વરમાં જોવા મળી હતી.
મુનમુન દત્તાએ માતાજીના નવમા નોરતે અદ્ભુત કોસ્ચ્યુમ અને જ્વેલરી પહેરી હતી.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.