નવરાત્રીના નવ દિવસ દરેક કલાકારો અલગ અલગ કોસ્ચ્યુમ પહેરીને ગરબા નાઈટમાં પરફોમન્સ પર્ફોમન્સ છે.
ગરબા નાઈટમાં ગુજરાતી કલાકારના સમુહમાં કિંજલ દવેને ગરબા ક્વિન તરિકે ઓળખવામાં આવે છે.
ગુજરાતની ગરબા ક્વિન કિંજલ દવે ગરબા નાઈટમાં રૉકિંગ પર્ફોમન્સ કરીને ખૈલૈયાને નચાવે છે.
માતાજીના આઠમા નોરતે કિંજલ દવે અદ્ભુત ટ્રેડિશનલ કોસ્ચ્યુમ પહેર્યું હતું.
કિંજલ દવે ટ્રેડિશનલ લુકમાં એકદમ અપ્સરા જેવી લાગી રહી હતી.
કિંજલ દવેએ હાથ પર હળવી મહેંદી પણ કરેલી જોવા મળે છે.
કિંજલ દવેએ પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર દરેક ઈવેન્ટની પોસ્ટ શેર કરે છે.
સ્ટોરી ગમેતો લાઈક-શેર કરજો અને આવી વધુ પોસ્ટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.