આ ફિલ્મ વર્ષ 1982માં રિલીઝ થઈ હતી, જેને ઓસ્કાર મેળવ્યો હતો. આ ફ્લિમમાં બેન કિંગ્સ્લેએ ગાંધીજીની ભૂમિકા ભજવી હતી. તે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે.
કેતન મહેતાએ સરકાર ફિલ્મને ડાયરેક્ટ કરી હતી અને અન્નૂ કપૂર ગાંધીજીની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મમાં રજત કપુરે યુવા મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. શ્યામ બેનેગલની આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકા પ્રવાસની રજૂઆત હતી.
કમલ હસને પોતાની આ ફિલ્મ મારફતે ગાંધીજી અને તેમના જીવન અંગે ખાસ રજૂઆત કરી હતી. નસીરુદ્દીન શાહ મહાત્મા ગાંધીની ભૂમિકામાં હતા.
રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં ગાંધીજીની ભૂમિકા દિલીપ પ્રભાવલકરે ભજવી હતી. તેમની આ ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.