'તારક મહેતા...!' ફેમ Babita Ji ના આઉટફિટ, પાર્ટી માટે તમે પણ કરી શકો છો ટ્રાય


By Sanket Parekh27, Dec 2022 04:54 PMgujaratijagran.com

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બબિતાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ કાયમ પોતાના આઉટફિટને લઈને ચર્ચામાં રહે છે.

મુનમુન દત્તા આ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. પાર્ટી માટે આ ડ્રેસને પણ ટ્રાય કરી શકો છો

એક્ટ્રેસને પાર્ટી કરવી ખૂબ જ પસંદ પડે છે અને તે અવારનવાર પોતાના લુક સોશિયલ મીડિયામાં શેર કરતાં રહે છે.

બબિતાજીની ફેશન સેન્સ હટકે છે. એક્ટ્રેસ દરેક આઉટફિટમાં આકર્ષક લાગી રહી છે.&

મુનમુન દત્તાનો દરેક લુક સ્ટનિંગ હોય છે. એક્ટ્રેસના આઉટફિટને ન્યૂ યર પાર્ટીમાં કેરી કરી શકો છો.

For More Stories like this:Click here

Yuzvendra Chahal: 2022માં એક્રોસ ધ ફોર્મેટ ઇન્ડિયાનો હાઈએસ્ટ વિકેટ-ટેકર