Tara Sutaria એ ઝેબ્રા પ્રિન્ટેડ ડ્રેસમાં શેર કરી ખૂબસૂરત તસવીરો &


By Dharmendra Thakur14, Jan 2023 01:49 PMgujaratijagran.com

તસવીરમાં ઝેબ્રા પ્રિન્ટેડ ડીપ નેક ડ્રેસમાં તારા ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી છેબ્યુટીફૂલ

બ્લેક બ્રેલેટ અને જીન્સમાં તારા ખૂબ જ સ્ટનિંગ અંદાજમાં જોવા મળી રહી છે. લોકો તેની આ સ્ટાઈલના દિવાના થઈ રહ્યા છેસ્ટનિંગ

તસવીરમાં અભિનેત્રી વ્હાઇટ કલરના ઓફ શોલ્ડર મીની ડ્રેસમાં ખૂબ જ સિઝલિંગ લુક આપતી જોવા મળી રહી છેસિઝલિંગ લુક

તસવીરમાં અભિનેત્રી શાઇની બ્લેક પેન્ટ, જેકેટ અને બ્રામાં ફોટોશૂટ કરાવતી વખતે ખૂબ જ આકર્ષક પોઝ આપતી જોઈ શકાય છે&આકર્ષક પોઝ

અભિનેત્રી એક ફેશનિસ્ટા છે, અભિનેત્રી તેની અદભૂત ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસથી ચાહકોના ઇન્સ્ટા ફીડ પર રાજ કરે છેફેશનિસ્ટા

તારા ટૂંક સમયમાં એક થ્રિલર ડ્રામા ફિલ્મ 'અપૂર્વ'માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 2023માં રિલીઝ થશેવર્ક ફ્રન્ટ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/TARA SUTARIA

લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ બૉલિવૂડની આ ટૉપ એક્ટ્રેસ