બોલિવૂડ અભિનેત્રી તારા સૂતરિયા પોતાના લૂક્સ અને સ્ટાઈલના કારણે હંમેશા ચર્ચામા રહે છે. તેણે 2019 સ્ટુડંટ ઓફ ધી યર 2 થી બાલિવૂડમા પર્દાપણ કર્યુ હતુ. સામાન્ય રીતે તે તેના અલગ અંદાજના કારણે ચર્ચામા રહે છે. ચલો જાણીએ તારા સૂતરિયાના અલગ અલગ હેર સ્ટાઈલ લુક્સ વિશે, જેને તમે પણ ટ્રાઈ કરી શકો છો.
તારા સૂતરિયાએ લહેંગાની સાથે મિડિલ પાર્ટેડ બન ટ્રાઈ કર્યો છે. આ પ્રકારની હેર સ્ટાઈલ લંહેગા તથા સાડીની સાથે ખૂબ સુંદર લાગશે.
તારા સૂતરિયાએ વેસ્ટર્ન આઉટફિટની સાથે સાથે બન હેર સ્ટાઈલ ટ્રાઈ કર્યા છે. આ પ્રકારની હેર સ્ટાઈલ ખૂબ જ ગ્લેમરસ લૂક આપે છે.
વેસ્ટર્ન તથા ઈન્ડિયન આઉટફિટની સાથે તમે કલ્સ હેર સ્ટાઈલ ટ્રાઈ કરી શકો છો. આ પ્રકારની હેર સ્ટાઈલ ખૂબ જ સ્ટાઈલિશ લૂક આપે છે.
વેસ્ટર્ન આઉટફિટની સાથે તારાએ પોની ટેલ હેર સ્ટાઈલ ટ્રાઈ કરી છે. આ પ્રકારની હેર સ્ટાઈલ તમે સાડીની સાથે ટ્રાઈ કરી શકો છો.
મલ્ટી કલરના લેંહગાની સાથે તમે તારા સૂતરિયાની જેમ સ્ટ્રેટ હેર સ્ટાઈલ ટ્રાઈ કરી શકો છો. આ પ્રકારની હેર સ્ટાઈલ ક્યારેય ટ્રેન્ડની બહાર થતી નથી.
તારાએ લેંહગાની સાથે ગજરાને મેચ કર્યો છે, આ પ્રકારની હેર સ્ટાઈલ ટ્રેડિશ્નલ આઉટફિટમા ખૂબ જ સુંદર લાગે છે.
તારાએ લેંહગાની સાથે મિડિલ પાર્ટેડ લો પોની ટેલ હેર સ્ટાઈલ ટ્રાઈ કર્યુ છે. તારાની આ સુંદર હેર સ્ટાઈલ તમે પણ ટ્રાઈ કરી શકો છો.