'મૉમ ટૂ બી' તન્વી ઠક્કરનો રૉયલ લુક, તસવીરો જોઈને નજર નહીં હટે


By Tanvi Thakkar Flaunts Baby Bump In Gorgeous Throwback Pics04, Apr 2023 04:29 PMgujaratijagran.com

ઉમદા અભિનેત્રી

નાના પડદાની મોટી સ્ટાર તન્વી ઠક્કરના ઘરે જલ્દી પારણું બંધાવા જઈ રહ્યું છે.

રૉયલ લુક

સોશિયલ મીડિયામાં તન્વી ઠક્કરે રેડ કલરના આઉટફિટમાં રૉયલ લુક શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગુડ ન્યૂઝ

સોશિયલ મીડિયા થકી એક્ટ્રેસે આ ગુડ ન્યૂઝ પોતાના ફેન્સને આપ્યા હતા. જે જાણીને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે

મેટરનિટી શૂટ

જો આપ પણ મેટરનિટી શૂટ કરાવવા માંગો છો, તો એક્ટ્રેસના આ ફોટોઝથી આઈડિયા લઈ શકો છો

બેબી બમ્પ

બ્લેક કલરના ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે અને પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરી રહી છે

તન્વી-આદિત્ય

તન્વી ઠક્કર અને આદિત્ય કાપડિયાએ ફેબ્રુઆરી 2021માં લગ્ન કર્યાં હતા. ટૂંક સમયમાં બન્ને પોતાના ઘરે નવા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહ્યાં છે

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર તન્વી ઠક્કર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ અવારનવાર પોતાના પતિ સાથેના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

વાયરલ

કપલના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે.

પ્રેગ્નેન્સીમાં ક્લાસી લુક મેળવવા ઈશિતા દત્તાના આ મેટરનિટી કલેક્શનને ટ્રાય કરી જુઓ