પ્રેગ્નેન્સીમાં ટ્રાય કરો ઈશિતા દત્તાના આ સ્ટાઈલિશ લુક, SEE Pics


By Sanket Parekh04, Apr 2023 04:18 PMgujaratijagran.com

ઉમદા અભિનેત્રી

TV ઈન્ડસ્ટ્રીથી પોતાની કરિયરની શરૂઆત કરનાર ઈશિતા દત્તા આજે ફિલ્મોમાં પોતાના ઉમદા અભિનયથી ધમાલ મચાવી રહી છે

મૉમ ટૂ બી

તમે જાણતા જ હશો કે, ઈશિતા હાલના દિવસોમાં પ્રેગ્નેન્સી કાળમાંથી પસાર થઈ રહી છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે

સ્ટાઈલિશ લુક

એવામાં એક્ટ્રેસ સતત પોતાના સ્ટાઈલિશ કલેક્શન કેરી કરીને ફોટોશૂટ કરાવી રહી છે

બેબી બમ્પ ફ્લોન્ટ

તાજેતરમાં એક્ટ્રેસે આ કૉટન ડ્રેસમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો છે

સ્ટનિંગ લુક

પ્રેગ્નેન્સીમાં પણ ખુદને પાર્ટીમાં સ્ટનિંગ લુક આપવા માટે આ એક્ટ્રેસનો આ શિમરી શૉર્ટ ડ્રેસ કેરી કરી શકો છો

સાડી લુક

આવા સમયે જો તમારે સાડી પહેરવી હોય તો, તમે ઈશિતાની આ વ્હાઈટ સાડી અને કટ સ્લીવ્ઝ બ્લાઉઝને મેચિંગ કરી શકો છો

કમ્ફર્ટેબલ

ડીવાનો આ યેલો શૉર્ટ ડ્રેસ પ્રેગ્નેન્સીમાં ખૂબ જ કમ્ફર્ટ અને સ્ટાઈલિશ લુક આપશે.

ટ્રાય કરો

એવામાં આપ ઈશિતાના આ મેટરનિટી કલેક્શનને ટ્રાય કરીને ખુદને ક્લાસી લુક આપી શકો છો

નહીં જોયા હોય આલિયા ભટ્ટના આ ગ્લેમરસ લુક્સ