નહીં જોયા હોય આલિયા ભટ્ટના આ ગ્લેમરસ લુક્સ
By Gujarati Jagran
04, Apr 2023 03:44 PM
gujaratijagran.com
આલિયા ભટ્ટનો દરેક લુક એટ્રેક્ટિવ હોય છે
આલિયા કાયમ પોતાના લુક્સ સાથે એક્સપરિમેન્ટ કરતી હોય છે
આલિયાના અમુક ગ્લેમરસ લુક્સ તમે કદાચ જ જોયા હશે
આલિયાની આ મનમોહક અદાના ફેન્સ દીવાના છે
આ લુકમાં આલિયા ભટ્ટ બહુ જ સુંદર લાગી રહી છે
તમારે આલિયાનો આ સ્ટાઈલિશ ડ્રેસ જરૂર ટ્રાય કરવો જોઈએ
અભિનેત્રીનું આ મલ્ટીકલર જેકેટ પણ સમરમાં કુલ લુક આપશે
મેકઅપ વિના આવા દેખાય છે 'તારક મહેતા'ના વિવિધ પાત્રો, તસવીરોમાં જુઓ
Explore More