Navratri Dress: નવરાત્રિ માટે તમન્ના ભાટિયા દ્વારા 5 સુંદર લહેંગા બ્લાઉઝ ડિઝાઇન


By Smith Taral11, Sep 2024 03:28 PMgujaratijagran.com

ભરતકામ કરેલું ડીપ નેક બ્લાઉઝ

ભરતકામથી બનાવવામાં આવેલું આ ડીપ નેક બ્લાઉઝ ગ્લેમરસ લુક આપે છે. આ બ્લાઉઝ તમે નવરાત્રિના કોઈ પણ દિવસે પહેરી શકો છો

ફુલ-સ્લીવ બ્લાઉઝ

ટેસેલ્સથી શણગારેલું આ ફુલ-સ્લીવ બ્લાઉઝ તમને ટ્રેડીશનલ અને ડીસ્ન્ટ લૂક આપે છે. આ ડિઝાઇન નવરાત્રિ પર પહેરવા માટે બેસ્ટ ઓપ્શન છે.

સ્કેલોપ્ડ વી-નેક બ્લાઉઝ

સ્કેલોપ્ડ વી-નેક સાથે આ બ્લાઉઝ ખૂબ જ ક્લાસી અને ફેશનેબલ છે. તે જ્વેલરી સાથે મેચ કરવામાં મોડર્ન લુક આપે છે, જે નવરાત્રિ માટે એકદમ પરફેક્ટ રહેશે.

મિરર વર્ક લીફ નેક બ્લાઉઝ

મિરર વર્ક અને લીફ આકારની નેકલાઇન સાથેનો આ બ્લાઉઝ ટ્રેડીશનલ અને મોડ્રર્ન લૂકનું સુંદક કોમ્બીનેશન છે.

સ્પઘેટ્ટી સ્ટ્રેપ બ્લાઉઝ

ટ્રેન્ડી સ્પાઘેટ્ટી સ્ટ્રેપ બ્લાઉઝ મિનિમલિસ્ટ પરંતુ ગ્લેમરસ છે. આ લહેંગા બ્લાઉઝ નવરાત્રિમાં પહેરી શકો છો જ્યાં તમે સિમ્પલ અને સ્ટાઇલિશ લુક જોઈતો હોય.

Hair Oil: મેથી અને ડુંગળીનું તેલ, વાળ ખરતા અટકાવવા માટેનો કુદરતી ઉપાય