તમન્ના ભાટિયા બોલિવૂડની હિટ અને ટેલેન્ટેડ અભિનેત્રી છે. તેની એક્ટિંગ અને ખૂબસૂરતી પર ફેન્સ ફિદા છે
તમન્ના પોતાના આકર્ષક અને સેસી અંદાજને લઈને પણ સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે
અભિનેત્રીની બિકીની કટ ચોળી હેવી બ્રેસ્ટ પર ઘણી સૂટ કરે છે
હેવી બ્રેસ્ટ પર આ પ્રકારે સ્વીટ હાર્ટ નેક પણ ટ્રાય કરી શકાય છે
આ કોટન સાડીની સાથે તમન્નાનો હેક્સાગોન બ્લાઉઝ ડિઝાઈન બેસ્ટ લાગી રહ્યો છે
આ પ્રકારના હાલ્ટર નેક બ્લાઉઝથી પોતાના લુકને પાર્ટીમાં આકર્ષક લુક આપી શકાય છે