યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ શિવાંગી જોશી પોતાની અદાઓની સાથે સાથે ફેશનને લઈને પણ ચર્ચામાં રહે છે
શિવાંગીએ બ્લૂ કલરની સાડીની સાથે કંટ્રાસ્ટમાં ગોલ્ડન શિમરી ડીપ નેક બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ ઓરેન્જ કલરના લહેંગાની સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલ છે
શિવાંગીએ પિંક કલરના લહેંગાની સાથે મેચિંગ વી નેક બ્લાઉઝ પેયર કરેલ છે
શિવાંગીએ બ્લૂ કલરના પ્રિન્ટેડ લહેંગાની સાથે મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ પિંક કલરના લહેંગાની સાથે મેચિંગ હાફ સ્લીવ્સ બ્લાઉઝ પહેરેલ છે