Janhvi Kapoorના હેવી બ્રેસ્ટ ગર્લ્સ માટે શાનદાર સાડી-બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh28, Nov 2023 11:22 AMgujaratijagran.com

જાહ્નવી કપૂર

બોલિવૂડની ફેમસ અભિનેત્રી જાહ્નવી કપૂર પાસે શાનદાર સાડી-બ્લાઉઝનું કલેક્શન છે

લગ્ન સિઝન

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. ખૂબસૂરત દેખાવ માટે હેવી બ્રેસ્ટ ગર્લ્સ જાહ્નવી કપૂરના લુકને ટ્રાય કરી શકે છે

સાડી લુક

જાહ્નવી કપૂર સાડીમાં ઘણી જ ખૂબસૂરત લાગે છે. તમે અભિનેત્રીના આ સાડી અને બ્લાઉઝ ડિઝાઈનને કેરી કરી શકો છો

સેસી બ્લાઉઝ

સાડી સિવાય જાહ્નવી કપૂરની પાસે સેસી બ્લાઉઝનું પણ શાનદાર કલેક્શન છે

હોલ્ટર નેક બ્લાઉઝ ડિઝાઈન

ગ્રીન સાડીની સાથે તમે જાહ્નવી કપૂરની જેમ બ્લૂ હોલ્ટર નેક શિમરી બ્લાઉઝ કેરી કરી શકો છો

ટિશૂ સાડી લુક

હાલ ટિશૂ સાડી ઘણી ટ્રેન્ડમાં છે. તમે પણ આ ટ્રેન્ડને ફોલો કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Animal અભિનેત્રી Rashmika Mandannaની શાનદાર ફિલ્મો