સાઉથ સિનેમાની શાનદાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે
રશ્મિકા મંદાના હાલ પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલને લઈને ઘણી ચર્ચામાં બની રહે છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે
રશ્મિકા મંદાનાએ સાઉથ ફિલ્મ કિરિક પાર્ટીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી
કન્નડ ફિલ્મ અંજની પુત્રમાં રશ્મિકાની સાથે દિવંગત સુપરસ્ટાર પુનીત રાજુકુમાર પણ હતા. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી
ફિલ્મ ચમકમાં પણ રશ્મિકા મંદાનાને ઘણી પસંદ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી
સાઉથ ફિલ્મ ગીતા ગોવિંદમમાં રશ્મિકા મંદાનાએ વિજય દેવરાકોંડાની સાથે કામ કર્યું હતું