ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ ઘરે-ઘરે ઓળખાણ બનાવી છે
હાલમાં જ દિવ્યાંકા ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર શાનદાર સાડી લુક શેર કર્યો છે
દિવ્યાંકા ત્રિપાઠીની પાસે સૂટનું પણ શાનદાર કલેક્શન છે
હેવી વર્ક કેરી પંસદ કરનાર દિવ્યાંકાનો શરારા સૂટ કેરી કરી શકે છે
આ રેડ કલરના સૂટમાં દિવ્યાંકા ઘણી ખૂબસૂરત લાગી રહી છે
જો તમને સિમ્પલ સોબર લુક કેરી કરવું પસંદ છે તો દિવ્યાંકાનો આ લુક ટ્રાય કરી શકાય છે