કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે. કીર્તિ ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે
કીર્તિ સુરેશ એથનિક લુક્સમાં ઘણી જ ગ્લેમરસ લાગે છે
અભિનેત્રી કીર્તિ સુરેશ ઝેબ્રા પ્રિન્ટ સાડીમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે
શિમરી સાડી લુક્સ પર ચાર ચાંદ લગાવા માટે પરફેક્ટ હોય છે
કીર્તિ સુરેશ પિંક સાડીમાં સિઝલિંગ જોવા મળી રહી છે
સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ ટ્રાન્સપેરેન્ટ સાડીમાં ગ્લેમરસ લાગી રહી છે