વેડિંગ સિઝન પરફેક્ટ લુક માટે Kiara Advani પાસેથી લો ઇન્સ્પિરેશન


By Thakur Dharmendrasinh Dilipsinh26, Nov 2023 04:10 PMgujaratijagran.com

કિયારા અડવાણી

મોટા પડદા પર શાનદાર અભિનય કરનારી કિયારા અડવાણીની ડ્રેસિંગ સેન્સ આકર્ષક હોય છે

ડ્રેસિંગ આઈડિયા

લગ્નની સિઝનમાં ખૂબસૂરત દેખાવા માટે કિયારા અડવાણીના લુક્સથી આઈડિયા લઈ શકાય છે

ગોલ્ડન લહેંગા

વેડિંગ પાર્ટીમાં મોટા ભાગની ગર્લ્સ લહેંગા પહેરવાનું પસંદ કરે છે

વ્હાઈટ ડિઝાઈનર સાડી

પાર્ટીમાં પરફેક્ટ દેખાવ માટે વ્હાઈટ સાડી પહેરવી સારો ઓપ્શન છે

ગોલ્ડન સાડી

પાર્ટીમાં ગોલ્ડન કલરની ડ્રેસ કેરી કરવાની ફેશન લાંબા સમયથી ચાલી રહી છે

પિંક લહેંગા

કિયારા ટ્રેડિશનલ આઉટફિટમાં ઘણી ખૂબસૂરત દેખાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

શિયાળામાં બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે આ જ્યૂસ પીવો