આજના સમયમાં મોટાભાગના લોકો બ્લડ સુગરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એવામાં ચાલો જાણીએ, તેને કંટ્રોલ કરવા માટે ક્યા જ્યૂસ પીવા જોઈએ?
ડાયાબિટીશની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે કારેલા વરદાનરૂપ છે. શિયાળાની સિઝનમાં કારેલાનું જ્યૂસ પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
અરબીના પત્તામાં એસ્કુલેન્ટ ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જેનું જ્યૂસ પીવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે.
પાલકનું જ્યૂસ હેલ્થ માટે ફાયદેમંદ છે. જેમાં ક્રોમિયમ મળી આવે છે, જે ઈસ્યૂલિનને ઘટાડવામાં મદદ કરે છે.
આ જ્યૂસ બ્લડ સુગર માટે ખૂબ જ ફાયદેમંદ છે. જેને દરરોજ પીવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહેવા લાગે છે.
કાચા પપૈયામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ અને સોડિયમ મળી આવે છે. જેનું જ્યૂસ પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
શરીરને બીમારીઓથી બચાવવા માટે એક્સરસાઈઝ કરવી જરૂરી છે. આમ કરવાથી પણ બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.