Tamannaah Bhatiaના લહેંગા સાથે ડીપનેક ચોળી


By Thakur Dharmendrasinh Dilipsinh21, Nov 2023 03:06 PMgujaratijagran.com

ગ્લેમરસ અંદાજ

તમન્ના ભાટિયા પોતાના અભિનયની સાથે સોશિયલ મીડિયા પર ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં રહે છે

ફેશન સેન્સ

અભિનેત્રીની ફેશન સેન્સ કમાલની છે. જેના લાખો ફેન્સ દિવાના છે

બિકીની કટ

આજકાલ લહેંગાની સાથે બિકીની કટ ચોળી ઘણી ટ્રેન્ડમાં છે. અભિનેત્રીના લુકને કોપી કરી શકાય છે

નૂડલ સ્ટ્રેપ

વી નેક ડિઝાઈનની સાથે ડીવાની નૂડલ સ્ટ્રેપ ચોળી ઘણી આકર્ષક લાગી રહી છે

સ્ટ્રેપી લુક

તમન્નાની જેમ બ્રોડ નેક બ્લાઉઝ ડિઝાઈનમાં ક્રોસ સ્ટ્રેપ બોટમમાં બ્રોડ સ્ટ્રેપ વિદ ટસલ લુક ટ્રાય કરી શકાય છે

બોટ નેક

લહેંગાની સાથે આ પ્રકારે ફુલ સ્લીવ્સ અને બોટ નેક ઘણો સ્માર્ટ લુક આપશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Disha Pataniના ડેટ માટે આકર્ષક ડ્રેસિસ