Disha Pataniના ડેટ માટે આકર્ષક ડ્રેસિસ


By Thakur Dharmendrasinh Dilipsinh20, Nov 2023 05:55 PMgujaratijagran.com

દિશા પટણી

બોલિવૂડની ફેમસ અભિનેત્રી દિશા પટણીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે

આકર્ષક લુક્સ

દિશા પટણી પોતાના આકર્ષક લુક્સના કારણે ચર્ચામાં બની રહે છે

ડેટ માટે દિશાના આઉટફિટ

જો તમે ડેટ માટે શાનદાર આઉટફિટની તપાસ કરી રહ્યા છો તો દિશા પટણીના આ લુક્સને કેરી કરી શકાય છે

લેટેસ્ટ લુક

હાલમાં જ દિશાએ સોશિયલ મીડિયા પર પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો હતો

રેડ આકર્ષક લુક

દિશાનો હાર્ટ શેપ નેક ચોળી વાળો આ શિમરી ડ્રેસ ઘણી શાનદાર છે

બ્લેક ડ્રેસ

દિશાની જેમ બ્લેક લવર આ પ્રકારના શાનદાર ડ્રેસને કેરી કરી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Mouni Royના વેડિંગ સિઝન પરફેક્ટ લહેંગા