Mouni Royના વેડિંગ સિઝન પરફેક્ટ લહેંગા


By Thakur Dharmendrasinh Dilipsinh20, Nov 2023 05:50 PMgujaratijagran.com

મૌની રોય

મૌની રોયએ ટીવીથી ફિલ્મો સુધી પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં ઓછા સમયમાં સારી જગ્યા બનાવી છે

ખૂબસૂરત

પોતાના શાનદાર અભિનયની સાથે મૌની ખૂબસૂરતીને લઈને પણ ચર્ચામાં રહે છે

લહેંગા-ચોળી

ફેશન સેન્સ માટે ફેમસ રહેનારી મૌની પાસે શાનદાર વેડિંગ સિઝન પરફેક્ટ લહેંગા-ચોળી છે

રેડ લહેંગા

મૌની રોય આ રેડ કલરના પ્લેન એમ્બ્રોયડરી વાળા લહેંગા વી નેક ચોળીમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

વ્હાઈટ લહેંગા

વેડિંગ સિઝનમાં મૌનીની જેમ વ્હાઈટ કલરના મિરર વર્ક સાટન લહેંગા કટ સ્લીવ્સ ચોળીમાં અપ્સરા લાગી શકો છો

હેવી લહેંગા

બ્રાઈડલ આ લગ્ન સિઝનમાં મૌનીનો હેવી વર્ક લહેંગા રેડ ચુનરી અને ચોળીથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Mrunal Thakurના વેડિંગ સિઝન માટે ટ્રેન્ડી લહેંગા