મૃણાલ ઠાકુર સાઉથથી લઈને હિંદી ફિલ્મોની શાનદાર અભિનેત્રી છે
મૃણાલે વર્ષ 2012માં ટીવી શો 'કુછ કહેતી હૈ ખામોશિયાં'થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી
આજે અભિનેત્રી પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે
અભિનેત્રીનો બ્લેક શિમરી લહેંગા વેડિંગ ગેસ્ટ લુક આપી રહ્યો છે
મૃણાલનો આ યેલો લહેંગા વી નેલ ફુલ સ્લીવ્સ ચોળી લુક ઘણો યૂનિક લાગી રહ્યો છે
અભિનેત્રીના આ હેવી વર્ક પેસ્ટલ લહેંગા મેચિંગ કુંદન નેકપીસ ગ્લાસ નેકપીસ ડિઝાઈન ચોળીને બ્રાઈડલ પોતાના કોઈપણ ફંક્શનમાં કેરી કરી શકે છે