Tridha Choudhury એટલે કે 'આશ્રમની બબીતા'ના ખૂબસૂરત સેસી બ્લાઉઝ કલેક્શન


By Thakur Dharmendrasinh Dilipsinh18, Nov 2023 12:19 PMgujaratijagran.com

ત્રિધા ચૌધરી

અભિનેત્રી ત્રિધા ચૌધરી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ રહી ચૂકી છે. જો કે, અભિનેત્રીને 'આશ્રમ' સિરીઝમાં બબીતાના રોલથી ખાસ ઓળખ મળી

સોશિયલ મીડિયા સેન્સેશન

ત્રિધા ચૌધરી પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે

બિકિની કટ

અભિનેત્રીનો રેડ એન્ડ ગોલ્ડન કોમ્બિનેશન વાળો બિકિની કટ બ્લાઉઝ લુક ઘણો આકર્ષક છે

હેક્સાગોન ડિઝાઈન

લહેંગાની સાથે આ પ્રકારે પોતાની ચોળીમાં હેક્સાગોન ડિઝાઈન બનાવીને ખૂબસૂરત લુક મેળવી શકાય છે

પફ બ્લાઉઝ

ડીવાનો સાડીની સાથે પફ બ્લાઉઝ ઘણો ખૂબસૂરત દેખાઈ રહી છે

ડબલ સ્ટ્રેપ

અભિનેત્રીએ ડીપ વી નેક બ્લાઉઝમાં ડબલ સ્ટ્રેપ લુક લીધો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બ્યૂટી ક્વીન Mouni Royના શાનદાર પાર્ટી ડ્રેસિઝ અને મેકઅપ