ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાનું કરિયર શરૂ કરનારી મૌની રોય આજે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પોતાનો જલવો બતાવી ચૂકી છે
બ્યૂટી ક્વીન મૌની રોયના પાર્ટી ડ્રેસિઝ અને મેકઅપને ટ્રાય કરી શકાય છે
મૌની બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસની સાથે સ્મોકી આઈ મેકઅપ લુકમાં ઘણી આકર્ષક લાગી રહી છે
આ બ્લેક ગોલ્ડન વર્ક સ્ટ્રેપી ડ્રેસ વિદ શિમરી આઈ શેડોમાં મૌની ફેન્સના દિલોને ઘાયલ કરી રહી છે
આ બ્લેક ટ્રાન્સપેરેન્ટ ફ્રિલ ગાઉનની સાથે ડીવાનો ગ્લોસી મેકઅપ કિલર લુક આપી રહ્યો છે
આ પિંક કલરના શિમરી ડ્રેસમાં મૌનીનો કર્વી ફિગર અને આકર્ષક કાજલ લુક કહેર વર્તાવી રહ્યો છે