Nora Fatehiની આ ટ્રેન્ડી સાડીઓ સ્લિમ ગર્લ્સ માટે છે બેસ્ટ


By Thakur Dharmendrasinh Dilipsinh16, Nov 2023 11:11 AMgujaratijagran.com

આઈટમ ગર્લ

નોરા ફતેહી બોલિવૂડની આઈટમ ગર્લ છે. તેની ખૂબસૂરત, ડાન્સ મૂવ્સ અને ફિટનેસના ફેન્સ દિવાના છે

ઈન્ડિયન લુક

વિદેશી મૂળની નોરા ઈન્ડિયન લુકમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે

સિલ્ક સાડી

અભિનેત્રી આ ગ્રીન કલરની જરી બોર્ડર વાળી સિલ્ક સાડી વેલવેટ બ્લાઉઝમાં ઘણો રોયલ લુક આપી રહી છે

સેક્વિન સાડી

નોરા આ પેસ્ટલ કલરની સેક્વિન સાડી ફુલ સ્લીવ્સ બ્રોડ નેક બ્લાઉઝમાં ઘણી ગ્લેમરસ જોવા મળી રહી છે

ટ્રાન્સપેરેન્ટ સાડી

સ્લિમ ગર્લ્સ અભિનેત્રીની આ વ્હાઈટ ટ્રાન્સપેરેન્ટ સાડીમાં ઘણી શાનદાર દેખાશે

સેક્વિન બોર્ડર

નોરાની જેમ તમે પણ સેક્વિન બોર્ડર સાડી ગ્લાસ નેક બ્લાઉઝમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દરેક ફંક્શન માટે Tara Sutariaના ટ્રેન્ડી લહેંગા