દરેક ફંક્શન માટે Tara Sutariaના ટ્રેન્ડી લહેંગા


By Thakur Dharmendrasinh Dilipsinh14, Nov 2023 12:51 PMgujaratijagran.com

લગ્ન સિઝન

દિવાળી બાદ હવે લગ્ન સિઝન શરૂ થવાની છે. જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

યેલો લહેંગા

હાલમાં જ અભિનેત્રીએ યેલો કલરના સ્લિક લહેંગા બિકિની કટ ચોળીમાં ખૂબસૂરત લુક શેર કર્યો છે

પિંક લહેંગા

બ્રાઈડલ પોતાના રિસેપ્શન પાર્ટી અથવા સંગીત નાઈટમાં તારાનો આ પિંક હેવી વર્ક લહેંગા ડિઝાઈનર નેક ચોળીથી આઈડિયા લઈ શકો છો

મિરર વર્ક

આ દિવસોમાં લવંડર કલર ઘણો ટ્રેન્ડમાં છે. એવામાં અભિનેત્રીનો આ મિરર વર્ક લહેંગા લુક બેસ્ટ રહેશે

મલ્ટીકલર લહેંગા

કોઈપણ ફંક્શનમાં તારા સુતારીયાનો મલ્ટીકલર લહેંગા ફ્રિલ સ્લીવ્સ ચોળી બન હેર સ્ટાઈલને ટ્રાય કરી શકો છો

શિમરી લુક

અભિનેત્રીની લાઈટ શિમરી લહેંગા લીફ શેપ ડીપ ચોળી ઘણી ગ્લેમરસ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દરેક ફંક્શન માટે Janhvi Kapoorની બેસ્ટ સાડીઓ