બોલિવૂડની ફેમસ સ્ટારકિડ જાહ્નવી કપૂરે ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારું નામ મેળવ્યું છે
અભિનેત્રી રોજ સોશિયલ મીડિયા પર સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને છવાયેલી રહે છે
હાલમાં જ જાહ્નવીએ દિવાળી પર પ્લેન પર્પલ સાડી હેવી સ્ટોન વર્ક બ્લાઉઝમાં ગ્લેમરસ લુક શેર કર્યો છે
અભિનેત્રી આ યેલો કલરની સ્લિમ બોર્ડર સાડી સ્લીવ્સ વર્ક બ્લાઉઝમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
આ બ્લૂ કલરની ઓલ ઓવર બનારસી સાડી પ્લેન કટ સ્લીવ્સ બ્લાઉઝમાં જાહ્નવી રોયલ લુક આપી રહી છે
જાહ્નવીનો પ્લેન મિરર બોર્ડર વિદ મિરર અને થ્રેડ વર્ક બ્લાઉઝ વેડિંગ દરેક ફંક્શન માટે બેસ્ટ છે